Mahavad Chaththa Meeting Agenda
શુક્રવાર તારીખ ૧૭/૦૨/૨૦૧૭. બપોરે ૨.૩૦ ક્લાકથી ૧) દિવંગત થયેલા મીરાણી પરિવારજનોને મૌન શ્ર્રદ્ધાંજલી. ૨) ગત મિટીંગની કાર્યવાહીની મીનીટ્સનુ વાંચન તથા તેને બહાલી. ૩) માર્ચ ૨૦૧૬ સુધી ઓડિટ થયેલા હિસાબોની રજુઆત તથા તેને બહાલી. ૪) હવનના મુખ્ય આચાર્યનુ સન્માન. ૫) પાટોત્સવના મુખ્ય યજમાનો, મહાપ્રસાદ દાતાઓ તથા ધજા આરોહકનું સન્માન ૬) રાયપુરની તેજસ્વી દિકરી ડો. સોનલ વિપીનભાઇનું […]