Dashera Havan 2017
આસો નવરાત્રી કાર્યક્રમ આત્મિય ભાઈશ્રી/બહેનશ્રી, આધોઈ મંદીર ખાતે માતાજીના નવરાત્રી ઊત્સવનો કાર્યક્રમ નીચે મુજબ છે. ઘટસ્થાપના : ભાદરવા વદ – ૩૦ તા : ૨૦/૯/૨૦૧૭ બુધવાર, બપોરે ૧૨ – ૩૦ કલાકે. અષ્ટમી પૂર્ણાહૂતી : આસો સૂદ ૮ ગુરુવાર, તા : ૨૮/૦૯/૨૦૧૭ બપોરે ૧૨ […]