Punah Pritishta Havan 23-4-2018 Adhoi Temple

Punah Pritishta Havan 23-4-2018 Adhoi Temple

તા. ૯/૪/૨૦૧૮ આત્મિય પરિવારજનો, વૈશાખ સુદ – ૮, પુન :પ્રતિષ્ઠા હવન તા. ૨૩/૦૪/૨૦૧૮ સોમવાર સવારે ૮-૦૦ વાગ્યાથી આધોઈ ખાતે બુટભવાની માતાજી સમક્ષ કરવામાં આવશે. શ્રીફળ હોમ બપોરે ૧૨-૩૦ વાગે થશે. આ હવનનાં મુખ્ય યજમાન પદે ડીસાના શ્રી તુલસીદાસ છગનલાલ મીરાણીના પરિવારજનો બિરાજશે. શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘બુટભવાની છાસ કેંદ્ર’ નું ઉદ્ઘાટન અષ્ટમીના […]