છાસ કેન્દ્રની આવક જાવકનો હિસાબ
આપણા ટ્રસ્ટના નેજા હેઠળ ૩૪ પરિવારોના સહયોગ સાથે આપણે વૈશાખ સુદ – ૮, તા. ૨૩-૪-૨૦૧૮ થી આધોઈ તથા આસપાસના વિસ્તારમાં વસતા ગ્રામજનોને બળબળતી ગરમીમાં રાહત આપવાના પ્રયાસ રૂપે છાસ વિતરણ કેંદ્રનો પ્રારંભ કર્યો. અમુલ ડેરીની સારી ગુણવત્તાની છાસની ખરીદી જરૂર મુજબા આધોઈ ખાતે આવેલા અમુલના સબા એજન્ટ પાસેથી દૈનિક ધોરણે કરીને ૪૫ દિવસ સુધી આ […]