આપણા ટ્રસ્ટના નેજા હેઠળ ૩૪ પરિવારોના સહયોગ સાથે આપણે વૈશાખ સુદ – ૮, તા. ૨૩-૪-૨૦૧૮ થી આધોઈ તથા આસપાસના વિસ્તારમાં વસતા ગ્રામજનોને બળબળતી ગરમીમાં રાહત આપવાના પ્રયાસ રૂપે છાસ વિતરણ કેંદ્રનો પ્રારંભ કર્યો. અમુલ ડેરીની સારી ગુણવત્તાની છાસની ખરીદી જરૂર મુજબા આધોઈ ખાતે આવેલા અમુલના સબા એજન્ટ પાસેથી દૈનિક ધોરણે કરીને ૪૫ દિવસ સુધી આ સેવા ચાલુ રાખી.
વૈશાખ માસ બાદ આવેલા આવેલા પવિત્ર અધિક માસમાં પણ ગ્રામજનોએ આ કેંદ્રનો લાભ લીધો.
૩૪ પરિવારોના સહયોગ દ્રારા ટ્રસ્ટને રૂ।. ૯૭,૯૦૦/- જેવી માતબર રકમનું ભંડોળ પ્રાપ્ત થયું. તેની સામે છાસ વિતરણ માટે ટ્રસ્ટને રૂ।. ૧,૦૦,૧૩૦/- જેવી રકમનો ખર્ચ થયો. ખૂટતી રકમ રૂ।. ૨,૨૩૦/- ટ્રસ્ટના ખાતામાંથી ભરપાઈ કરવામાં આવી.
આપણા ટ્રસ્ટની આ સેવાની નોંધ કચ્છના અગ્રગણ્ય અખબારોએ પણ લીધી અને આ ઉમદા સેવાકાર્યની સરાહના કરી.
આધોઈ ખાતે આવેલા મોમાઈ ડ્રીંકિગ વોટર વાળા શ્રી ભરતભાઈ સંથારે ૪૫ દિવસ સુધી આપણા કેંદ્રને બિસ્લેરી વોટરના જાર જરૂરિયાત પ્રમાણે સેવાભાવે સપ્લાય કર્યા અને એક પણ પૈસો લિધો નહીં. સમસ્ત મિરાણી પરિવાર તેમનો હ્રદયપૂર્વક આભાર માને છે.
લિ.
શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ રચિત સમિતી વતી
ભરતભાઈ ડી. મિરાણી, રોહિતભાઈ આર. મિરાણી
માનદ મંત્રીઓ.
છાસ કેંન્દ્રના ભંડોળમા સહયોગી દાતાઓ
અ.ક્ર. | નામ | ગામ | રકમ |
1 | શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી પરિવાર | રાયપુર | 11,000.00 |
2 | શ્રી મણિલાલ દયાળજી મીરાણી પરિવાર | ધમતરી | 11,000.00 |
3 | શ્રી રતીલાલભાઈ મીરાણી પરિવાર | ચેમ્બુર | 5,000.00 |
4 | શ્રી જંયતીલાલ રણછોડદાસ મીરાણી | મુંબઈ | 5,000.00 |
5 | શ્રીમતી ઊર્મિલાબેન હરેશભાઈ મીરાણી | વિક્રોલી | 5,000.00 |
6 | શ્રીમતી ચંદ્રાબેન ધીરજલાલ મીરાણી | ઘાટકોપર | 5,000.00 |
7 | શ્રી ખુશાલભાઇ પ્રેમજીભાઇ મીરાણી | રાપર | 5,000.00 |
8 | શ્રી ગીરધરલાલ રામજીભાઈ મીરાણી | મલાડ | 5,000.00 |
9 | શ્રી ભરતભાઈ રેવાભાઈ મીરાણી | અમેરીકા | 4,000.00 |
10 | શ્રી હીરાલાલ લક્ષ્મીચંદ મીરાણી પરિવાર | ભચાઉ | 3,500.00 |
11 | માતુશ્રી વનીતાબેન શાંતીલાલ મીરાણી | જુહુ,મુંબઈ | 2,500.00 |
12 | શ્રી હરજીવન ચત્રભુજ ઠક્કર | પનવેલ | 2,500.00 |
13 | શ્રી હીરાલાલ વશરામભાઈ મીરાણી પરિવાર | ખરસીયા | 2,100.00 |
14 | શ્રી જે.ડી. મીરાણી પરિવાર | મોરબી | 2,100.00 |
15 | માતુશ્રી હીરાબેન જેઠાલાલ મીરાણી પરિવાર | સુરત | 2,100.00 |
16 | શ્રી મહાદેવભાઈ દયારામ ઠક્કર પરિવાર | કડી | 2,100.00 |
17 | શ્રી કિશોરભાઈ નારાણજી મીરાણી | મુલુંડ | 2,100.00 |
18 | શ્રી નરસીંહરામ પ્રેમજીભાઇ મીરાણી પરિવાર | ગાંધીધામ | 2,100.00 |
19 | શ્રી ધરમશી સાકરચંદ મીરાણી પરીવાર | થાણા | 2,100.00 |
20 | શ્રી પરીન લલીતભાઇ લાલજી મીરાણી | ધનબાદ | 2,100.00 |
21 | શ્રી હરેશભાઈ ચુનીલાલ મીરાણી | માધાપર,ભુજ | 2,100.00 |
22 | ડોક્ટર મનીષભાઈ શાંતીલાલ મીરાણી | ઘાટકોપર | 2,000.00 |
23 | શ્રી. રણછોડભાઈ લાલજીભાઈ મીરાણી પરિવાર | ઘાટકોપર | 2,000.00 |
24 | શ્રીમતી જિજ્ઞાબેન હિમાંશુભાઇ મીરાણી | કેનેડા | 2,000.00 |
25 | શ્રી અતુલભાઈ ધીરજલાલ મીરાણી | અમદાવાદ | 1,100.00 |
26 | શ્રીમતી ચંદ્રિકાબેન હરીશભાઈ મીરાણી | નાગપુર | 1,100.00 |
27 | શ્રી નેણશીભાઈ ગણેશભાઈ મીરાણી | થાણા | 1,100.00 |
28 | શ્રી દિનેશભાઇ પ્રેમજીભાઈ મીરાણી | ભુજ | 1,100.00 |
29 | શ્રી દશરથભાઈ દલપતરામ ઠક્કર | દિયોદર | 1,100.00 |
30 | શ્રી રાજેશભાઈ નટવરલાલ ઠક્કર | થાણા | 1,000.00 |
31 | શ્રી ભરતભાઈ દયાળજી મીરાણી | રાજકોટ | 500.00 |
32 | શ્રી અશોકભાઈ મીરાણી | ધરમપુર | 500.00 |
33 | શ્રીમતી ઈંદિરાબેન નટવરલાલ ઠક્કર | થાણા | 500.00 |
34 | શ્રીમતી રંજનબેન મીરાણી | ધનબાદ | 500.00 |
ટોટલ રૂ।. | 97,900-00 |
છાસ વિતરણ માટેનો ખર્ચ :
- 45 દિવસ દરમ્યાન છાસની ખરીદી રૂ. 87,130-00
- બે માણસોનો દોઢ માસનો પગાર રૂ. 9000-00
- 14000 ડીસ્પોઝેબલ ગ્લાસની પડતર ભાવે ખરીદી રૂ. 3500-00
- પ્લાસ્ટીકનૂ મોટુ બેરલ રૂ. 500-00
ટોટલ ખર્ચ રૂ. 1,00,130-00