Aaso Navratri Havam – આસો નવરાત્રી હવન
આત્મીય પરિવારજનો,, આધોઈ બુટ ભવાની મંદિર માં આસો નવરાત્રી મહોત્સવની આરાધના નીચે મુજબ થશે… ઘટ સ્થાપના.. ભાદરવા વદ અમાસ તા.૯/૧૦/૨૦૧૮ બપોરે 12.00 કલાકે.. અષ્ટમી પૂર્ણાહુતિ.. આસો સુદ આઠમ તા.૧૭/૧૦/૨૦૧૮ બપોરે 12.00 કલાકે.. નવરાત્રી હવન આસો સુદ દસમ તા.૧૯/૧૦/૨૦૧૮.. હવન પ્રારંભ.. સવારે ૮.૦૦કલાકે શ્રીફળ હોમ.. બપોરે 12.00 કલાકે. હવનના મુખ્ય યજમાનપદે દિયોદર ના શ્રી જીવરાજભાઈ હરચંદ […]