Upcoming Meeting at Adhoi Temple on 14-01-2019

Upcoming Meeting at Adhoi Temple on 14-01-2019

આત્મીય ભાઇશ્રી/બહેનશ્રી, આપણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કારોબારી સમીતીના સભ્યો, કાર્યકર્તાઓ તથા દાતાઓની એક સંયુક્ત મીટીંગ પોષ સુદ આઠમ સોમવાર તા. ૧૪/૦૧/૨૦૧૯ ના દિવસે બપોરે બાર વાગે આષોઇ બુટ્ભવાની ધામ ખાતે બોલાવેલ છે. જેમા નીચેના મુદ્દાઓની છણાવત થશે. ગત મીટીંગની મીનીટસનું વાંચન તથા તેને બહાલી. મહાવદ -૬ તા. વાર્ષીક પાટોત્સવની ઉજવણી અંગે વ્યવસ્થા બાબતે ચર્ચા. વરીષ્ઠ નાગરીકોનું […]