આધોઇ બુટ ભવાની મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ

આધોઇ બુટ ભવાની મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ

આદરણીય પરિવાર જનો, આસો માસની નવરાત્રી મહોત્સવની ઉજવણી ભાદરવા વદ અમાસ શનિવાર તા.28 સપ્ટેમ્બર બપોરે બાર વાગ્યે ઘટ સ્થાપન કરી શરૂ થશે. નવરાત્રી અષ્ટમી પૂર્ણાહુતિ રવિવાર તા.6 ઑક્ટોબર ના દિવસે બપોરે બાર વાગ્યે કરાશે. નવરાત્રી મહોત્સવની પૂ્ણાહુતિ રૂપે હવન નો મંગળ વાર તા.8 ઑક્ટોબર વિજયા દશમી ના રોજ સવારે આઠ વાગે પ્રારંભ થશે. શ્રી ફળ […]