પાટોત્સવ માટે નો અંદાજીત કાર્યક્રમ

પાટોત્સવ માટે નો અંદાજીત કાર્યક્રમ

મહા વદ પાંચમ 13 મી ફેબ્રુઆરી સવારે સાડા આઠ વાગે ભૂમિપૂજનસવારે સાડા નવ વાગ્યે ક્ષેત્ર પાળ દાદા નો હવન પાતાલેસ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડ માં.સાંજે સાડા ચાર વાગે હવન માં બેસનાર યજમાનો ની દેહ શુદ્ધિ નો કાર્યક્રમ.. રાત્રે સાત વાગે મીટીંગબીજા દિવસે તા.14 ફેબ્રઆરી સવારે સાડા આઠ વાગે થી માતાજી નો પંચ કુંડી હવન. આ ની […]