મહા વદ પાંચમ 13 મી ફેબ્રુઆરી સવારે સાડા આઠ વાગે ભૂમિપૂજન
સવારે સાડા નવ વાગ્યે ક્ષેત્ર પાળ દાદા નો હવન પાતાલેસ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડ માં.
સાંજે સાડા ચાર વાગે હવન માં બેસનાર યજમાનો ની દેહ શુદ્ધિ નો કાર્યક્રમ.. રાત્રે સાત વાગે મીટીંગ
બીજા દિવસે તા.14 ફેબ્રઆરી સવારે સાડા આઠ વાગે થી માતાજી નો પંચ કુંડી હવન.
આ ની વિગત દરેકને આમંત્રણ પત્રિકા માં જણાવવામાં આવશે.
On 13 February Maha vad Panchami morning 8.30 Bhumipujan for renovation of the temple of Mataji at Adhoi..
From 9.30 onwards Havan of Kshetrapal dada at Pataleshwar mahadev compound..
In evening at about 4.30 Dehsuddhi program for five havan yajman of Patotsav.
At night around 7.00 meeting of parivar
Next day on 14th February main Havan start from 8.30 onward.
Details of program will be sent everyone in invitation card