Upcoming Meeting At Adhoi 3rd January 2020

Meeting for Coupon draw and deciding programs for Maha vad chhath Patotsav will be held at Adhoi Boot Bhavani Mataji temple on Posh sud Ashtami 3rd January 2020..Also details for renovation of existing temple and bhoomi pujan will be planned in this meeting.
Everyone is requested to remain present and give time up to end of meeting.

પોષ સુદ અષ્ટમી તા 3 જી જાન્યુઆરી ના રોજ બપોરે બુટ ભવાની મંદિર ખાતે એક મીટીંગ નું આયોજન કરેલ છે.. તેમાં મહા વદ છઠ્ઠ ના પાટોત્સવ કાર્યક્રમ બાબતે,, આવેલી કુપન નો ડ્રો,, તથા માતાજીના મંદિર ના પુનઃ નિર્માણ બાબતે ચર્ચા કરવા માં આવશે.. સર્વ પરિવારજનો ને હાજર રહેવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *