Request to keep yourself free with full family for function of our Kuldevi Boot Bhavani Mataji temple. On 13th morning at 8.00 Bhumi Pujan of proposed renovation of the temple. From 9.00 to 12.00 Kshetrpal Dada Havan. At 12 30 bhumikhanan Vidhi. In evening at 7.00meeting. Next day on 14th Panch Kundi Havan from 8.30 on wards..
હરેક મીરાણી પરિવાર ના સમસ્ત સભ્યો ને 13 ફેબ્રઆરી તથા 14 ફેબ્રઆરી અધોઇ બુટ ભવાની મંદિર ખાતે પધારવા વિનંતી.. મહા વદ પાંચમ 13 મી તારીખે સવારે આઠ વાગે મંદિર પુનઃ નિર્માણ માટે ભૂમિપૂજન,, નવ વાગ્યાથી ક્ષેત્રપાળ દાદા નો હવન,, બપોરે વિજય મુહૂર્ત સાડાબાર વાગ્યે ભૂમિ ખનન,, સાંજે આરતી બાદ પરિવાર સાથે મીટીંગ.
તા 14 ફેબ્રઆરી સવારે સાડા આઠ વાગ્યાથી પંચકુંડી હવન, બપોરે બે વાગ્યે સન્માન સમારોહ.
સર્વને આ પ્રસંગે હાજર રહેવા વિનંતી
Please send me panchang (nirnay) at BHAWAN MIRANI C/O ANIL KUMAR VAIDYA BESIDE MARUTI ELECTRICAL GALI NEAR LAFAGARH GAS GODAWN SHUBHAM VIHAR , BILASPUR
Thanks for contact us. I have forwarded request to our trustee Dhirubhai Mirani. He will get back to you with your request.
We were sending our all posts to you (Bhawan Mirani) at Bilaspur earlier. But since last two years mail were coming back. You have changed address and did not inform us. Now your new address is noted & updated.