Corona Update

Corona Update

માનનીય પરિવારજનો,, જય માતાજી.આપ સહુ પોતપોતાના ઘરે બેસીને કુશળ મંગળ હશો. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ તથા ડોકટરો દ્વારા અપાતી સલાહ મુજબ વર્તન કરશું તો આ મહામારી માં થી બહાર આવી શકશું.આપણા ટ્રસ્ટ દ્વારા Aadhoi ખાતે જરૂરીયાત મંદો ને અનાજ, ની 56 કીટ નું વિતરણ કરાયું છે.હવે સરકાર તરફથી પણ કીટ નું વિતરણ કરવામાં આવે […]