Dashera Havan 2022

આસો સુદ અષ્ટમી પૂર્ણાહુતિ સોમવાર બપોરે બાર વાગ્યે તા.3જી ઓક્ટોબરે કરવામાં આવશે
નવરાત્રી પૂર્ણાહુતિ હવન આસો સુદ દસમ બુધવાર તા 5મી ઑક્ટોબર ના દિવસે થશે
સવારે આઠ વાગે હવન પ્રારંભ થશે અને બપોરે બાર વાગ્યે શ્રીફળ હોમ કરવામા આવશે
આ વર્ષે અંજારના શ્રી શરદભાઈ છગનલાલ મીરાણી પરિવાર આ હવનના મુખ્ય યજમાન પદે બિરાજશે
સર્વ ભાવિક ભક્તો ને આ અવસર નો લાભ લેવા વિનંતી
શ્રી મીરાણી કુળદેવી બુટ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ના જય માતાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *