Meeting Update Sep-2023
તા 15મી સપ્ટેમ્બરે ટ્રસ્ટ બોર્ડ ના ટ્રસ્ટીઓ ની એક મીટીંગ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજા ભાઈ મીરાની ના અઘ્યક્ષ પદે ઘાટકોપર East ખાતે શ્રી રાજા ભાઈ મીરાની ની ઓફિસે બોલાવવામા આવી હતી.. તેમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજા ભાઈ મીરાની ઉપરાંત ટ્રસ્ટી શ્રી જયંતી ભાઈ મીરાની,, ટ્રસ્ટી શ્રી રાજેશ ભાઈ શાંતિલાલ મીરાની, ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ મીરાની,, ટ્રસ્ટી […]