August 08, 2024 by miraniparivar

આત્મીય પરિવાર જનો,,
આપ સૌને અગાઉ જાણ કરી છે તે મુજબ આધોઇ બુટ ભવાની મંદિર ખાતે શ્રાવણ સુદ અષ્ટમી મંગળવાર તા 13મી ઓગસ્ટ ના દિવસે સવારથી ઉજવાશે 
સવારે દસ વાગ્યાથી માતાજીના ગરબા અને ભજન નો કાર્યક્રમ આધોઈ બુટ ભવાની મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે..
બપોરે સાડા બાર વાગે માતાજીની પૂજા આરાઘના અને આરતી કરી ને માતાજીને થાળ ધરાવીને સૌ સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશું.
આ વખતે મહાપ્રસાદનું સૌજન્ય શ્રીમતી ચંદ્રા બેન ધીરજલાલ મીરાની ઘાટકોપર તરફથી છે..
બપોર બે વાગ્યાથી આપણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,, કારોબારીના સભ્યો,, કાર્યકર્તાઓ,, દાતાઓ અને બુટ ભવાની મહિલા મંડળ ની બહેનો ની એક સંયુક્ત મીટીંગ બુટ ભવાની ધામ ખાતે બોલાવવામા આવી છે તેની કાર્યસુચી આ સાથે મોકલી છે..
 આપ સૌ પરીવારજનો ને સમયસર હાજર થઈને આ અવસરનો લાભ લેવા વિનંતી 
         લિ 
 રોહિત ભાઈ આર મીરાની 
 ભૂપેન્દ્ર ભાઈ એન મીરાની 
 માનદ મંત્રીઓ ના જય માતાજી
 

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India